.

Tuesday, 18 November 2014

ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા.

  JAY KASTBHANJAN DEV

   મંદિરના અધિષ્ઠાતા દેવ,
શ્રી કષ્ટભંજન હનુમાન

કષ્ટભંજન દેવ નું મંદિર કે જે
ગુજરાતના
બોટાદ તાલુકાનાં સાળંગપુર
ગામામાં આવેલું છે, તે
સાળંગપુરના હનુમાનજી તરિકે પણ
પ્રસિદ્ધ છે. આ મંદિર
સ્વામિનારાયણ સંપ્રદાયની
વડતાલ
ગાદીના તાબામાં આવે છે.

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન
હનુમાનદાદાની મૂર્તિની
સ્થાપના સ્વામિનારાયણ
સંપ્રદાયનાં ગોપાળાનંદ
સ્વામીએ કરી હતી.
આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩
કી.મી દૂર આવેલું છે અને નજીકનું
મોટું શહેર બોટાદ છે.
પહેલી (મંગળા) આરતીનાં દર્શન
કરવા માટે અમદાવાદથી રાત્રે
૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે
સીધી મંદિર પાસે ઉતારે છે.
મંદિરમાં સવારે
પહેલી મંગળા આરતી ૫:૩૦
વાગ્યે થાય છે.

  JAY KASTBHANJAN DEV

JAY SWAMINARAYAN

post by VISHAL PARMAR

No comments:

Post a Comment